ઓર્ગેનિક ખાતર (Organic Fertilizer) ફ્રી E-Book PDF ડાઉનલોડ | ખેડૂતો માટે સંપૂર્ણ માર્ગદર્શિકા

Organic-Fertilizer-Free-E-Book-PDF-Download-Complete-Guide-for-Farmers

આજના સમયમાં રાસાયણિક ખાતરોના વધતા ઉપયોગથી જમીન કઠણ બની રહી છે અને ખેતી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોને પોતાના ખેતરમાં જ ઉપલબ્ધ સાધનોમાંથી શ્રેષ્ઠ સેન્દ્રીય ખાતર બનાવવાનું વ્યવહારુ જ્ઞાન મળે તે હેતુથી ‘ઓર્ગેનિક ખાતર: કુદરતી ખેતી માટે સંપૂર્ણ માર્ગદર્શિકા’ ઈ-બુક તૈયાર કરવામાં આવી છે. લેખક ધવલ હિરપરા દ્વારા સંકલિત આ ૨૦ પાનાની ઈ-બુકમાં … Read more