ના કહેવાની કળા: ફ્રી ઈ-બુક
આપણા સમાજમાં બાળપણથી જ એક માનસિકતા કેળવવામાં આવે છે કે એક ‘સારો માણસ’ હંમેશા દરેક વાતમાં ‘હા’ પાડે છે. પરિણામે, આપણે ઘણી વખત પોતાના આત્મસન્માન, સમય અને માનસિક શાંતિનો ભોગ આપીને પણ અન્યોની અયોગ્ય માગણીઓ સામે મૌન રહીએ છીએ અથવા દબાણમાં આવીને ‘હા’ કહી દઈએ છીએ 😔. જો તમે પણ કોઈને ‘ના’ કહ્યા પછી દિવસો … Read more