આ એક સરદાર વલ્લભભાઈ પટેલ ની બાયોગ્રાફી એપ છે. જે સંપૂર્ણ ઓફલાઈન અને ખુબજ સરળ એપ છે.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશ ની આઝાદી અને આઝાદી પછી પણ દેશ ને એક અખંડ રાષ્ટ્ર બનાવવા પોતાનું યોગદાન આપ્યું છે. તેઓ હંમેશા દેશ ને પીઠબળ … ચાલો આજે ટૂંકમાં જોઈએ સરદાર વલ્લભભાઈ પટેલ નું જીવન ચરિત્ર!
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.
::: આ એપ મા સમાવેલા અગત્યના મુદા :::
– પ્રારંભિક જીવન
– વકીલાત (કાનૂની પ્રેક્ટીસ)
– ગાંધી- એક પ્રેરણા
– ગુજરાતમાં સત્યાગ્રહ
– સરદાર અને ભારત છોડો આંદોલન
– સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું સ્વપ્ન સાકાર થયું
– એકીકરણ: તેમનો મહાન વારસો
– સંધિકાળ વર્ષો
Tags: વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલની જીવન કથા, સરદાર પટેલ નુ જીવન ચરિત્ર, Vallabhbhai Patel,Sardar Vallabhbhai Patel Biography, Facts about Sardar Vallabhbhai Patel, sardar vallabhbhai patel information